Help for Bird & Animal

https://youtu.be/uFdWL9vw12c

લોક વિકાસ સેવા સમિતિ પરિવાર લોકોની સેવામાં અને પશુ પંખીઓ ને સેવામાં

સંસ્થા દ્વારા ગરીબ લોકો ને ભોજન ,કપડાં , પગરખાં , ધાબળા, દવાઓ ....પશુ પંખીઓ ને ઘાસ , દાણા, રોટલી, દૂધ વગેરે જેવી સેવાઓ સતત કરવામાં આવે છે.

આપ પણ સેવાકીય પ્રવૃતિઓ નાં ભાગ બની પુણ્ય નાં ભાગીદાર બનો.

આ બધી સેવાકીય પ્રવુતિ માત્ર ને માત્ર દાન થી ચાલ્યા કરે છે આપ સૌનો સહયોગ આવશ્યક છે સંસ્થા સદા આપની આભારી રહેશે.

ઉદાર હાથે કરેલું દાન કુદરત ક્યારેય નિષ્ફળ જવા દેતું નથી.

દાન આપવાની વિગત :

ફોન પે , ગૂગલ પે નંબર - 8153050792

બેંક ખાતા ની માહિતી :
Bank Name : IDFC FIRST BANK
Account No : 10052699014
Ifsc Code : IDFB0040311
Branch : Paldi Ahmedabad


Share your Well Wishes


₹ 0.00 raised of ₹ 5000 Goal

0%
  • 0 Days left
  • 0 Backers


https://youtu.be/uFdWL9vw12c લોક વિકાસ સેવા સમિતિ પરિવાર લોકોની સેવામાં અને પશુ પંખીઓ ને સેવામાં સંસ્થા દ્વારા ગરીબ લોકો ને ભોજન ,કપડાં , પગરખાં , ધાબળા, દવાઓ ....પશુ પંખીઓ ને ઘાસ , દાણા, રોટલી, દૂધ વગેરે જેવી સેવાઓ સતત કરવામાં આવે છે.






Campaign Disclaimer: The pitch, information and the opinions, expressed in this campaign page are those of the campaigner, users or beneficiaries, and not CrowdKash. If such claims are found to be not true, CrowdKash, in its sole discretion, has the right to stop the campaign, and refund the contributions to respective contributors.